તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
ગાંધીગ્રામ પોલીસ મથકના એએસઆઇ જયેશભાઇ છૈયાનો આજે જન્મદિવસ

રાજકોટ તા. ૬: શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં એએસઆઇ જયેશભાઇ નાગદાનભાઇ છૈયાનો આજે બાવનમો જન્મઘ્વિસ છે. ૧૯૯૬થી તેઓ પોલીસમાં ફરજ બજાવી ચુક્યા છે. અગાઉ એ-ડિવીઝન, તાલુકા, ભક્તિનગરમાં નોંધપાત્ર ફરજ બજાવી છેલ્લે સતત આઠ વર્ષ સુધી ટ્રાફિક બ્રાંચમાં ફરજ દરમિયાન અનેક એવોર્ડથી પણ અધિકારીઓએ સન્માનીત કર્યા છે. જયશેભાઇ છૈયાને (૯૩૧૩૬ ૪૧૧૩૯) ઉપર સતત શુભેચ્છાઓ મળી રહી છે.
(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
