<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના મંત્રી ચેતન ચાવડાનો જન્‍મદિવસ

રાજકોટ : ચેતનભાઇ ચાવડા શિશુ વયથી વિશ્વ હિન્‍દુ પરિષદ સાથે જોડાયા છે. હાલ ભારતીય જનતા પાર્ટી રાજકોટ શહેર અનુ.જાતિ મોરચાના મંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.

સાર્થક યુવા ગ્રુપ (ચેરીટેબલ ટ્રસ્‍ટ)ના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. જીવનના ૩૯ વર્ષ પૂર્ણ કરી ૪૦માં વર્ષમાં પ્રવેશ કરી રહેલા ચેતનભાઇને જન્‍મદિનની મો. ૯૯૧૩૧ ૩૧૩૫૫ ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(2:44 PM IST)