News of Wednesday, 7th August 2024
રાજકોટ યુથ કોંગ્રેસના મહામંત્રી યજ્ઞેશ દવેનો આજે જન્મદિવસ

રાજકોટઃ પ્રજાના પ્રશ્નો અંગે સતત જાગૃત રાજકોટ યુથ કોંગ્રેસના મહામંત્રી અને બ્રહ્મ સમાજના અગ્રણી યજ્ઞેશ દવેનો આજે જન્મદિવસ છે. તેઓ રાજકોટ કોંગ્રેસ ઉપરાંત પડધરી કોંગ્રેસમાં પણ સક્રીય કામગીરી કરી રહ્યા છે. તેઓ સામાજીક સંસ્થા બ્રહ્મ સંગમમાં સેવા આપે છે. મેડિકલ ક્ષેત્રમાં તબીબોમાં બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે. યજ્ઞેશભાઇને જન્મદિવસ નિમિતે મો.નં.૮૭૩૩૯ ૩૦૩૦૩ ઉપર સગા-સંબંધી, સ્નેહીજનો અને મિત્રો તરફથી શુભેચ્છાઓ વરસી રહી છે
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
