<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

આરોગ્‍ય વિભાગના અધિક સચિવ એચ. કે. વઢવાણિયાનો જન્‍મદિન

ગિર સોમનાથ અને તાપીના પૂર્વ કલેકટર

રાજકોટ : તાપી જિલ્લાના અને ગિર સોમનાથ જિલ્લાના પૂર્વ કલેકટરની શ્રી હરજીભાઇ કે. વઢવાણિયાનો જન્‍મ તા. ૭ ઓગસ્‍ટ ૧૯૬૪ ના દિવસે થયેલ. તેઓ ભાવનગર પંથકના વતની અને ર૦૧૧ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. મુળ કૃષિ ખાતાના અધિકારી છે. ભૂતકાળમાં ગાંધીગ્રામ અમદાવાદ, હિંમતનગર ઉપરાંત ડાંગ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચુકયા છે.

આજે ૬૧ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. હાલ તેઓ આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગમાં અધિક સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે.

ફોન નં. ૦૭૯-ર૩પ૮૮પ૧ મો. ૯૪ર૬૦ ર૭૬ર૭ ગાંધીનગર

(1:59 PM IST)