<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

જેતપુરના ‘અકિલા'ના પીઢ પત્રકાર નાનુભાઇ ઓઝાનો જન્‍મ દિવસ

જેતપુર તા. ૮ :.. નીડરતા અને પ્રામાણીકતાથી પત્રકારત્‍વની છાપ ઉભી કરનાર ‘અકિલા' ના પત્રકાર નાનુભાઇ ઓઝાનો આજે જન્‍મ દિવસ છે. તેમણે શહેરના દરેક લોકોના હૃદયમાં અનેરૂ સ્‍થાન પ્રાપ્ત કર્યુ છે. ઇમાનદારી અને નીષ્‍પક્ષ પત્રકાર ત્‍થા તેમણે જીંદગીનો ધ્‍યેય બનાવ્‍યો હોય. સમાજ, તેમજ શહેરમાં અનેરૂ સ્‍થાન પ્રાપ્ત કર્યુ છે. પત્રકારત્‍વ ચોખ્‍ખુ અને નિર્વદાદીત હોય તેવી આજની પેઢીને માટે રાહ ચીંધ્‍યો છે. આજે જન્‍મ દિવસે ઠેરઠેરથી બહોળી સંખ્‍યામાં શુભેચ્‍છાઓ મો. ૯૯૯૮પ પ૩૮પ૬ ઉપર મળી રહી છે

(1:43 PM IST)