તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th August 2024
જંકશન ચોકીના પ્રતાપ વદરનો જન્મદિવસ

રાજકોટ તા. ૮: પ્ર.નગર પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ. પ્રતાપભાઈ અરજણભાઈ વદર ૭૫૬૭૩ ૪૦૪૦૧)નો આજે જન્મદિવસ છે. મુળ જૂનાગઢ જિલ્લાના કેશોદના સુત્રેજ ગામના વતની પ્રતાપભાઇ ૨૦૨૧માં પોલીસમાં ભરતી થયા છે. કુવાડવા બાદ હાલ પ્ર.નગર પોલીસ સ્ટેશનની જંકશન ચોકીમાં ફરજ બજાવી રહ્યા છે. અગાઉ સિવિલ હોસ્પિટલ ચોકીમાં પણ ફરજ બજાવી હતી.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
