તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
મનપાના ચોથા વર્ગના કર્મચારી રમેશ પરમારનો જન્મ દિવસ

રાજકોટ તા. ૯: મ્યુનિ. કોર્પોરેશનની વોટર વર્કસ શાખાના ચોથા વર્ગના કર્મચારી રમેશ પરમારનો આજે તા. ૯ ના જન્મદિવસ છે. તેઓએ ૩૩ વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. તેઓ અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલ છે. જન્મ દિવસ નિમિતે અધિકારીઓ તથા પદાધિકારીઓ તથા કર્મચારીઓએ શુભેચ્છકો દ્વારા (મો. ૯ર૬પ૮ ૯૭પ૮૭) ઉપર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
