તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
ડો. સંજય જીવરાજાનીનો જન્મદિન

રાજકોટ : ગુજરાત આયુર્વેદ ડો. એસોસીએશનના પ્રમુખશ્રી ડો. સંજય જીવરાજાનીનો જન્મ દિવસ છે. તેઓએ ડો. અમી જીવરાજાની, રણજી ટ્રોફી પ્લેયર તેમના પુત્ર કેવીન, સામાજીક કાર્યકર્તા યોગેશ માખેચા, નેહલ ચંચલાણી, રિધ્ધી દવે, શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, કિર્તીબેન ચંચલાણીએ શુભેચ્છા પાઠવી છે.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
