તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
રાજકોટના યુવા પત્રકાર અમિત ધામેલિયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ યુવા પત્રકાર અને સત્ય મીડિયા ન્યુઝ ચેનલના સહ ડાયરેકટર અમિત ધામેલીયાનો આજે જન્મ દિવસ છે. તેઓને સામાજીક સંસ્થા, આગેવાનો, મિત્રો દ્વારા મો.૭૮૭૪૮ ૧૧૧૧૧ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે. અમિતભાઈ તમારી અંદર રહેલ માણસ તરીકેનું સારાપણું તમે સાચવી રાખ્યું છે તે પ્રેરણા આપે છે
(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
