<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી પી. આર. જોષીનો કાલે જન્‍મદિન

રાજકોટ : ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્યરત શ્રી પ્રશાંત આર. જોષીનો જન્‍મ તા. ૧૧ ઓગષ્‍ટ ૧૯૬૪ ના દિવસે થયેલ. આવતીકાલે ૬૧મું વર્ષ બેસશે. તેઓ અગાઉ સેટલમેન્‍ટ કમિશનર કચેરીમાં ખાસ ફરજ પરના અધિકારી, કચ્‍છ જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક, ગુજરાત જાહેર સેવા આયોગમાં સંયુકત સચિવ, ગુજરાતના યુવા સેવા સાંસ્‍કૃતિક કમિશનર વગેરે પદ પર કામગીરી કરી ચૂકયા છે. ર૦૧ર ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. મો. ૯૮રપ૦ ૪૩૩૪ર ભરૂચ

(11:34 AM IST)