તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th August 2024
યુવા એડવોકેટ ધવલ દાવડાનો આજે જન્મદિવસ : અભિનંદન વર્ષા

રાજકોટઃ રેવન્યુ, સીવીલ ક્ષેત્રે વકીલાત કરતા યુવા એડવોકેટશ્રી ધવલભાઈનો આજે જન્મ દીવસ છે. બી.કોમ, એલ.એલ.બી, એલએલ.એમ. (HR) ના અભ્યાસ બાદ બેચલર ઓફ જર્નોલીઝમ એન્ડ માસ કોમ્યુનીકેશનનો અભ્યાસ કરેલ છે. તેઓ હાલ શ્રી ધરતી કો.ઓપ.બેંક લી., શ્રી રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓપ.બેંક લી., શ્રી રાજકોટ નાગરીક સહકારી બેંક લી., ધી કો-ઓપ.બેક ઓફ રાજકોટલી(રાજબેંક), રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન (RMC) અને ગુજરાત ગ્રામ ગૃહ નીર્માણ બોર્ડ(GHB) મા પેનલ એડવોકેટ અને લીગલ એડવાઈઝર તરીકે ભુમીકા ભજવી રહ્યા છે. તેઓની રેવન્યુ તથા સીવીલ ક્ષેત્રની વકીલાતની સાથે સાથે સેવાકીય પ્રવળતીઓ ગુજરાત સ્ટેટ લીગલ સર્વીસીસ એથોરીટી અમદાવાદ અને રાજકોટ ડીસ્ટ્રીકટ લીગલ સર્વીસીસ એથોરીટીમા, રાજકોટ મધ્યસ્થ જેલ, લોકમેળા -૨૦૧૬, વીગેરેમાં બે વર્ષથી વધારે પેરાલીગલ વોલન્ટીઅર્સે તરીકેની તમામ ફરજોની સફળતા પુવકની કામગીરી પુર્ણ કરેલ હતી. તેમજ હાલમાં સામાજીક ક્ષેત્રે પણ ઉમદા કામગીરી કરી અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાઈને સેવાઓ આપી રહ્યા છે તથા વકીલાત ક્ષેત્રે વકીલોમાં યુવા વકીલોનું સારૂ એવું સંગઠન ધરાવી લોક ચાહના મેળવેલ છે. આજે તેમના જન્મદીવસે માતા-પીતા ઉપરાંત સીનીયર એડવોકેટ તથા તેમના જુનીયર એડવોકેટ મીત્રો, સગાસંબધીઓ, તોહીઓ તેમના અનેક શુભેચ્છકો તથા તેઓના વિશાળ અસીલ વર્ગ, પ્રશાંત પબ્લીસીટી એન્ડ એડવર્ટાઈઝીંગ તરફથી તેઓના મો-૮૫૩૦૦૦૩૫૫૩ ઉપર જન્મદીનની અભીનંદન વર્ષા થઈ રહી છે
(2:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
