<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

બિઝનેસ અને ફાઇનાન્‍સીયલ કન્‍સલ્‍ટન્‍ટ અમિત માણેકનો કાલે જન્‍મદિવસ

રાજકોટઃફાઇનાન્‍સીયલ કન્‍સલ્‍ટન્‍ટ અમિત માણેકનો કાલે ૧૧ ઓગસ્‍ટના રોજ  જન્‍મદિવસ છે તેઓ હાલ ઘણા બિઝનેસમેનને તાલીમ આપી રહ્યા છે.  તેઓ દ્વારા કંપનીઓને ફાઇનાન્‍સીયલ કન્‍સલ્‍ટન્‍ટસી આપી રહ્યા છે. કંપનીઓને પ્રાઇવેટ ઇકિવટી તેમજ એસ.એમ.ઇ. આઇ.પી. ઓ.કેવી રીતે મેળવવી તે અંગે માર્ગદર્શન આપે છે. તેઓ કોલેજ કાળથી ટ્રેનિંગ આપી રહ્યા છે તેમણે ૧૩ દેશોમાં તાલીમ આપી છે. ૪ પુસ્‍તકો પણ લખ્‍યા છે. તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષાના ભય માંથી મુકિત અપાવવા માટે ફ્રી કાઉન્‍સેલિંગ સેન્‍ટરની શરૂઆત તેમણે કરેલી તેઓ દ્વારા તેમની યુટયૂબ ચેનલ માઇન્‍ડ માસ્‍ટરી કોમ્‍યુનિટમાં ફ્રી કોર્ષ જેવા કે પર્સનાલિટી ડેવલોપમેન્‍ટ,ડિજિટલ માર્કેટિંગ વિડિઓ માસ્‍ટરી ડિજિટલ કોચિંગ વગેરે મુકેલા છે. મો. ૯૮૯૮૩ ૦૦૨૫૨

(3:56 PM IST)