News of Monday, 12th August 2024
ભુજના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા જાગૃતિ વકીલનો જન્મદીવસ

કચ્છભુજ ની માતૃછાયા કન્યા વિદ્યાપીઠ ના મદદનીશ શિક્ષિકા અને લેખક કુ.જાગૃતિ આર. વકીલનો તા. ૧૨ ઓગસ્ટના જન્મદીન છે. કું જાગૃતિ એ મનુષ્ય જીવનને ઉજાગર કરતા તેમજ શૈક્ષણીક જગતને સ્પર્શતા ઊંડાણ પૂર્વક ના પુસ્તકો લખ્યા છે. રાજય સરકારે શ્રેષ્ઠ શીક્ષક એવોર્ડથી વીભુષીત થયેલ કુ. જાગૃતિ રસીકલાલ વકીલ હૈયા ને ટાઢક થાય તેવા વાર્તાલાર્પો આકા વાણી (ભુજ) દુરદર્શન પર હંમેશ રજુ થાય છે
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
