News of Monday, 12th August 2024
તાપીના જિલ્લા કલેકટર વિપીન ગર્ગનો જન્મદિન

રાજકોટ : તાપી જિલ્લા કલેકટર ડો. વિપીન ગર્ગના જન્મ ૧૯૯૧ ના વર્ષની ૧ર ઓગષ્ટે થયેલ. આજે ૩૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
શ્રી વિપીન ગર્ગ મૂળ રાજસ્થાનના વતની અને ર૦૧૬ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં વડોદરાના કરજણમાં મદદનિશ કલેકટર, ડાંગ, નવસારી અને જામનગરમાં જિલ્લા વિકાસ અધિકારી પદે રહી ચૂકયા છે.
(મો. ૯૯૭૮૪ ૦પ૩૬૪ વ્યારા)
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
