News of Monday, 12th August 2024
સહકાર, કુટિર ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલનો જન્મદિન

રાજકોટ : રાજયના રાજય કક્ષાના સહકાર, કુટિર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ, પ્રોટકોલ, સ્ટેશનરી વગેરે વિભાગોના મંત્રી શ્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) નો જન્મ ૧ર ઓગસ્ટ ૧૯૭૩ ના દિવસે થયેલ. આજે બાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અમદાવાદના નિકોલ મતક્ષેત્રના ભાજપના ધારાસભ્ય છે. કાપડની મશીનરીના ઉત્પાદન સાથે સંકળાયેલા છે. મો. ૯૯૦૯૯ ૮૧૩પ૬ અમદાવાદ
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
