<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

સોમનાથ મંદિર ટ્રસ્‍ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાનો કાલે જન્‍મદિવસ

(ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ-પાટણ તા.૧૪: વિશ્‍વ પ્રસિધ્‍ધ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્‍ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાનો ૧૫ ઓગષ્‍ટે જન્‍મદિવસ છે. તા.૧૫-૮-૧૯૮૨ના રોજ મહેસાણાના પડુસણા ગામે જન્‍મેલા તેઓના સ્‍વભાવ નમ્રતા- કાર્યકુશળતા અને વ્‍યવસ્‍થાતંત્રની આગવી કુનેશ અને ફરજ નિષ્‍ઠાથી યાત્રિકો- પ્રવાસીઓ અને વહીવટતંત્રમાં જાણીતા છે.

સોમનાથ મંદિરના પ્રભાવી વિકાસ અમલીકરણમાં તેમનું મોટુ યોગદાન છે. તેમના જન્‍મદિન ૧૫ ઓગષ્‍ટે ઠેર-ઠેરથી અભિનંદન શુભેચ્‍છાઓનો વરસાદ મો.નં.૯૪૨૮૨ ૧૪૯૦૯ ઉપર થઇ રહ્યો છે.

(2:31 PM IST)