News of Wednesday, 14th August 2024
શહેર કોંગ્રેસ મહામંત્રી કમલેશ કોઠીવાળનો કાલે જન્મદિવસ
રાજકોટ તા. ૧૪: શહેર કોંગ્રેસ મહામંત્રી કમલેશ કોઠીવાળનો આવતીકાલે સ્વાતંત્ર દિને જન્મદિવસ છે. કે.કે.ના હુલામણા નામે જાણીતા કમલેશ કોઠીવાળ ફ.લ્.શ્.ત્. અને યુવક કોંગ્રેસમાં રહીને વિદ્યાર્થીઓ અને યુવાનોના પ્રશ્ને અનેક સફળ આંદોલનોી કરેલા છે. હાલમાં તેઓ રાજકોટ શહેર કોંગ્રેસ મહામંત્રી પદે મહત્વની જવાબદારી સંભાળી રહ્યા છે. ગ્.ખ્.ન્ન્.ગ્. તેમજ ગ્.થ્.પ્.ઘ્. (પત્રકારત્વ) જેવી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે. તેમના મો. ૯૯૦૪પ ૦૦૦૦૧.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
