<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

વોર્ડ ૧૬ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ પરાગ કાકડીયાનો આજે જન્‍મ દિવસ

રાજકોટ : અહીં વોર્ડ નં. ૧૬ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ પરાગ કાકડીયાનો આજે જન્‍મ દિવસ છે. તેઓ કાગવડ ખાતે ખોડલધામ ટ્રસ્‍ટ તેમજ બાપુનગર સ્‍મશાનમાં પણ પોતાની સેવા આપી રહ્યા છે. મો. ૮પ૧૧૧ ૧૧૭૮૮

(3:30 PM IST)