તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 14th August 2024
કાલે કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોરનો જન્મદિન

ગાંધીનગરના કલોલ મતક્ષેત્રના ભાજપના ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી પૂંજાજી ઠાકોરનો જન્મ તા. ૧૫ ઓગસ્ટ ૧૯૬૮ ના દિવસે થયેલ, આવતીકાલે ૫૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ કલોલ તાલુકાના બોરીસણા ગામના વતની છે. તેઅ ો અગાઉ ગાંધીનગર જિલ્લા ભાજપના ખજાનચી તરીકે રહી ચૂકયા છે.
મો. ૯૭૨૪૪ ૧૯૫૮૮કલોલ
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
