<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

વાંકાનેરના યુવા પત્રકાર શાહરૂખ ચૌહાણનો જન્‍મ દિવસ

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૧૭ :.. વાંકાનેરના યુવા પત્રકાર શાહરૂખ ચૌહાણનો આજે જન્‍મ દિવસ છે. તા. ૧૭ ઓગષ્‍ટ ૧૯૯૬ ના રોજ જન્‍મેલ શાહરૂખ ચૌહાણે ર૮ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. સીટી ન્‍યુઝ ચેનલમાં પત્રકારીત્‍વની ફરજ બજાવતા શાહરૂખ ચૌહાણ કાયમી લોક પ્રશ્નોને પોતાની કલમ વડે વાચા અપાવવા તત્‍પર રહેતા હોય છે. શાંત અને હસમુખો સ્‍વભાવ હોવાથી સારી એવી લોકચાહના પણ ધરાવે છે. શાહરૂખ ચૌહાણના આજે જન્‍મ દિવસ નિમિતે સગા-સ્‍નેહીઓ, મિત્રો રાજકીય આગેવાનો, પત્રકાર મિત્રો, દ્વારા મો. ૮૮૬૬૦ ૭૧ર૭૧ ફેસબુક, રૂબરૂ શુભેચ્‍છાઓનો ધોધ વરસાદી રહ્યા છે.

(11:41 AM IST)