News of Saturday, 17th August 2024
કાલે મંત્રી કુબેરભાઇ ડીંડોરના અંગત સચિવ મેહુલ વસાવાનો જન્મદિન

રાજકોટઃ રાજ્યના આદિજાતિ વિકાસ અને શિક્ષણ વિભાગના મંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોરના અંગત સવિચ તરીકે ફરજ બજાવતા શ્રી મેહુલ કે.વસાવાનો જન્મ તા. ૧૮ ઓગષ્ટ ૧૯૮૩માં રોજ થયેલ. કાલે બેતાલીસમાં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ બી.ઇ. (આઇ.ટી.)ની પદવી ધરાવે છે. સચિવાલય કેડરના નાયબ સચિવ કક્ષાના અધિકારી છે. ફોનઃ ૦૭૯-૨૩૨૫૦૧૨૯
મો. ૯૬૬૨૫ ૪૫૮૭૮ ગાંધીનગર
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
