News of Saturday, 17th August 2024
અમન અન્સારીનો આજે જન્મદિવસ

રાજકોટ : આમ આદમી પાર્ટીની સ્ટુડન્ટ વિંગ છાત્ર યુવા સંઘર્ષ સમીતી સીવાય એસએસ રાજકોટ શહેર જીલ્લાના સંગઠન મહામંત્રી અમન અન્સારીનો આજે ર૦ મો જન્મદિવસ છે તેઓ સામાજીક પ્રવૃતિઓમાં યોગદાન આપે છે. મો. ૮૮૬૬ર ૧૬૭૭પ.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
