<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

બંસીધર ગ્રુપવાળા મુકેશભાઇ ચાવડાનો આજે જન્‍મ દિવસ

રાજકોટ તા. ૧૯ : બંસીધર ગ્રુપ કેવડાવાડીના પ્રમુખ મુકેશભાઇ (મુન્‍નાભાઇ) મેરામભાઇ ચાવડાનો આજે જન્‍મ દિવસ છે. આહીર યુવા સમુહ લગ્ન સમિતિના સભ્‍ય અને આહીર બોર્ડીંગના પૂર્વ ઉપપ્રમુખ મુકેશભાઇ ચાવડા સદ્દગુરૂ પરિવાર ટ્રસ્‍ટ, રામનાથ મહાદેવ ગ્રુપ, રામનાથપરા મેલડીમાં ગ્રુપ સાથે પણ સંકળાયેલા છે. સેવાભાવી, ધર્મપરાયણ અને મળતાવડા સ્‍વભાવના મુકેશભાઇ ચાવડા (મો.૯૧૦૬૦ ૯૧૬૩૯)ને આજે જન્‍મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(11:18 AM IST)