<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

રાજકોટ એસીબીના પોલીસ કર્મચારી રામદેવસિંહ ઝાલાનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ તા. ૧૯: રાજકોટ એસીબી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ્‍ટેબલ તરીકે ફરજ બજાવતા રામદેવસિંહ ઝાલાનો આજે જન્‍મદિવસ છે બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા રામદેવસિંહને તેમના જન્‍મદિવસ નિમિતે અધિકારીઓ, સહકર્મચારીઓ, મિત્રો તરફથી તેમના મોબાઇલ નં. ૯૯૭૮૯ ૫૩૦૦૯ ઉપર શુભેચ્‍છાઓ વર્ષા મળી રહી છે.

(3:01 PM IST)