<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

જાણીતા લોકગાયિકા પુનમબેન ગોંડલીયાનો આજે જન્‍મ દિવસ

રાજકોટ : લોકડાયરાની દુનિયાનમાં ખુબ મોટુ નામ ધરાવતા સુપ્રસિધ્‍ધ લોકગાયિકા પૂનમબેન ગોંડલીયાનો આજે પુનમના રક્ષાબંધનના પર્વ પર જન્‍મદિવસ છે. તેઓ દેશ-વિદેશમાં લોકગીતો, ભજનો, લગ્ન ગીતો, જેવા અનેક સ્‍ટેજ પ્રોગ્રામ આપી ગુજરાતમાં અનેક  દેશ-વિદેશમાં તેઓ લોકપ્રિય બન્‍યા છે. તેઓ ધાર્મિક, સામાજીક ક્ષેત્રે પણ અવિરત સેવા પ્રવૃતિઓ ચલાવે છે. અને અવનવા લોકપ્રિય ગીતો એમની યુ-ટયુબ ચેનલ પર કાર્યરત છે. આજે તેમના જન્‍મદિનના પાવન પ્રસંગે કલાકારો, સગાસંબંધીઓ દ્વારા મો. ૯૮ર૪પ ર૬૯૮પ, ૯૮રપ૮ પ૭૧૮૧ પર શુભેચ્‍છાનો અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.

(3:24 PM IST)