News of Wednesday, 21st August 2024
ગાંધીનગરના ભાજપના ધારાસભ્ય રીટાબેન પટેલનો જન્મદિન

રાજકોટ : ગાંધીનગર ઉતરના ભાજપના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન કિરીટકુમાર પટેલનો જન્મ તા. ર૧ ઓગષ્ટ ૧૯૮૩ ના દિવસે થયેલ. આજે બેતાલીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી અગાઉ પાટનગરના મેયર તરીકે રહી ચૂકયા છે. લોકોના પ્રશ્નો વિવિધ કક્ષાએ રજૂ કરતા રહે છે. (પ-૧૦)
મો. ૯૪ર૬૩ ૯૮૮૩૯ ગાંધીનગર
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
