<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

જી.આઇ.ડી.સી.ના જોઇન્‍ટ એમ.ડી. સુરભિ ગૌતમનો જન્‍મદિન

રાજકોટ : ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના સંયુકત વહીવટી સંચાલક સુરભિ ગૌતમનો જન્‍મ તા.૨૧ ઓગષ્‍ટ ૧૯૯૧ના દિવસે થયેલ આજે ૩૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મૂળ મધ્‍યપ્રદેશના વતની અને ૨૦૧૭ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં વીરમગામમાં મદદનિશ કલેકટર, ગાંધીનગરમાં જિલ્લા કલેકટર, મહિલા અને બાળ કલ્‍યાણ વિભાગમાં નિયામક વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. ફોન નં.૦૭૯-૨૩૨૪૮૧૯૯, ૦૭૯-૨૩૨ ૫૦૬૩૬.

(2:35 PM IST)