તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd August 2024
પત્રકાર હિતેશ રાઠોડનો જન્મદિન

રાજકોટ તા. રરઃ ૭ ન્યુઝ ગુજરાતી ચેનલના એડિટર હિતેશકુમાર જી. રાઠોડનો આજે ૩૮મો જન્મદિવસ છે. ન્યુઝ એજન્સી, નેશનલ ન્યુઝ ચેનલ સાથે વર્ષોથી સંકળાયેલ છે. ત્થા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિમાં રાજકોટ શહેર મહામંત્રી, તેમજ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ શ્યામવાડી ટ્રસ્ટી મંડળના સભ્ય, બાલંભા સંગઠન મંડળ રાજકોટના સંગઠન મંત્રી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.
મીડિયા જગતના મિત્ર વર્તુળ, રાજકીય આગેવાનો કર્મચારીઓ, ધાર્મિક જગ્યાના સંતોમહંતો, સામાજીક સંસ્થાઓના અગ્રણીઓ, સબંધીઓ દ્વારા તેમના મો. ૯૦૯૯૦ રપ૧૧૩ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
