તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd August 2024
સતાધાર યુવા ગ્રૂપના પ્રમુખ વિશાલ ચોટલીયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજના રાજકોટના વિશાલભાઇ ચોટલીયા આજે જીવનના ૩૧ વર્ષ પૂર્ણ કરી ૩૨ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ બિલ્ડિંગ કન્સ્ટ્રકશન ના વ્યવસાય સાથે સંકળાયેલા છે તથા સતાધાર યુવા ગ્રૂપ રાજકોટના યુવા પ્રમુખની જવાબદારી નિભાવી રહ્યા છે. મો. ૭૨૧૧૧ ૧૧૭૦૯
(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
