<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

ગોંડલના યુવા એડવોકેટ આશિષભાઇ લુણાગરીયાનો જન્‍મદિવસ

ગોંડલ : ગોંડલ તાલુકાના પાટખીલોરી ગામના ખેડૂત પુત્ર તથા ગોંડલના એડવોકેટ રમેશભાઇ પી. લુણાગરીયાના ભત્રીજા આશિષભાઇ એલ. લુણાગરીયાનો આજે જન્‍મ દિવસ છે.

જેઓનો જન્‍મ પાટખીલોરી મુકામે તા. ર૩-૮-૧૯૯૩ ના રોજ થયેલ છે. આજે ૩૧ વર્ષ પૂર્ણ કરી ૩ર માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. પરિવાર, મિત્ર સર્કલ, ઓફીસ સ્‍ટાફ તથા સર્વે તેઓને જન્‍મ દિવસની શુભેચ્‍છા મો. ૯૪૦૯૩ ૮૪પ૮૪ ઉપર પાઠવી રહ્યા છે.

(11:24 AM IST)