<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

હેડકોન્‍સ. મેહુલભાઇ ભટ્ટીનો જન્‍મદિવસ

રાજકોટ તા.૨૩: શહેર પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્‍સ્‍ટેબલ મેહુલભાઈ ભટ્ટી (૯૮૨૪૦ ૪૧૫૮૯)નો આજે તા.૨૩ના રોજ ૫૪મો જન્‍મદિવસ  હોઇ તેમને સહ કર્મચારીઓ, અધિકારીઓ, બહોળા મિત્રવર્તુળ અને સગા સંબંધીતો તરફથી સતત શુભેચ્‍છાઓ મળી રહી છે.

(1:42 PM IST)