News of Friday, 23rd August 2024
ગાયત્રી માતાનાં પરમ ઉપાસક અલ્કેશભાઇ ખાચરનો જન્મદિન

રાજકોટ તા. ર૩: ગાયત્રી માતાના ભકત કાઠી દરબાર અગ્રણી અલ્કેશભાઇ જીલુભા ખાચરનો આજે જન્મદિવસ છે. સૂર્યદીપ એન્ટરપ્રાઇજ નામે રાજકોટમાં વ્યવસાય ધરાવે છે. ઉપરાંત પાળીયાદ, આટકોટ-જસદણ, ખાંભા એમ કુલ ૪ પેટ્રોલ પંપનાં માલીક છે. મેડીકલ સ્ટોર પણ ધરાવે છે. રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળમાં, એનીમલ હેલ્પલાઇન તથા અબોલ જીવોની સેવા કરનાર સંસ્થાઓ તેમજ વૃધ્ધાશ્રમો ચલાવતી સેવાકીય સંસ્થાઓમાં જોડાયેલા રહે છે. ગૌશાળા અને શ્વાન પાળવાનો શોખ ધરાવે છે. આજે તેઓને મો. ૯૯૭૯૯ ૮૮૧૧૧ ઉપર જન્મ દિવસની શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
