<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

સુરતના ડે. મ્‍યુ. કમિશનર રાજેન્‍દ્ર પટેલનો જન્‍મદિન

 

રાજકોટઃ સુરત મહાનગરપાલિકામાં નાયબ કમિશનર તરીકે ફરજ બજાવતા શ્રી રાજેન્‍દ્ર પટેલનો જન્‍મ તા. ર૩ ઓગષ્‍ટ ૧૯૮પના દિવસે થયેલ આજે ૪૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ અમદાવાદ જિલ્લાના વતની અને ર૦૧પની બેચના     આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.

શ્રી રાજેન્‍દ્ર પટેલ ભૂતકાળમાં બનાસકાંઠા જિલ્લામાં તાલીમી સમયગાળો પૂર્ણ કર્યા બાદ તળાજા (ભાવનગર) માં મદદનીશ કલેકટર, વડોદરા અને સાબરકાંઠામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે રહી ચૂકયા છે. ફોન નં. ૦ર૬૧-ર૪૭૩૭પ૦ મો. ૯૭ર૪૩ ૪પ૦૦૧ સુરત.

(4:18 PM IST)