News of Saturday, 24th August 2024
અમદાવાદના પૂર્વ મેયર, વર્તમાન ધારાસભ્ય અમિત શાહનો જન્મદિન

રાજકોટ : અમદાવાદ એલિસબ્રીજ મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય શ્રી અમિત પી. શાહનો જન્મ ર૪ ઓગષ્ટ ૧૯પ૯ ના દિવસે થયેલ. આજે ૬૬ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ મહાનગરના મેયર તરીકે રહી ચૂકયા છે. હાલ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ છે. આજે જન્મદિન નિમિતે સવારે અંબાજી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મો. ૯૮રપ૬ ૦૦પ૯૬, અમદાવાદ
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
