News of Friday, 30th August 2024
પેટ્રોલિયમ કોર્પોરેશનના એમ. ડી. મિલિન્દ તોરવણેનો જન્મદિન

રાજકોટ : ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના મેનેજીંગ ડીરેકટર શ્રી તોરવણે મિલિન્દ શિવરામનો જન્મ તા. ૩૦ ઓગષ્ટ ૧૯૭ર ના દિવસે થયેલ આજે પ૩ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ મહારાષ્ટ્રના વતની અને ર૦૦૦ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.
શ્રી મિલિન્દ તોરવણે ભૂતકાળમાં નખત્રાણા (કચ્છ) માં મદદનીશ કલેકટર, નર્મદામાં જિલ્લા વિકાસ અધિકારી, પંચમહાલમાં જિલ્લા કલેકટર, સુરતમાં મ્યુનિસીપલ કમિશનર, લાઇવલીહુડ પ્રમોશન કંપનીમાં એમ. ડી., શહેરી વિકાસ વિભાગ અને નાણા વિભાગમાં સચિવ, ગ્રામ વિકાસ કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે. (પ-૧૪)
ફોન નં. ૦૭૯-ર૩રપ૦૭૯૭, મો. ૯૯૭૮૪ ૦૬૯૯૦ ગાંધીનગર
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
