<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

વાંકાનેરના યુવા એડવોકેટ- નોટરી રાજેશભાઇ મઢવીનો જન્‍મદિન

 

વાંકાનેરઃ યુવાં  એડવોકેટ એન્‍ડ  નોટરી (ભારત સરકાર) તેમજ સમસ્‍ત બ્રહ્મસમાજ ઉપ-પ્રમુખ રાજેશભાઈ એમ. મઢવી -રાજગોર નો આજે જન્‍મદિવસ છે.

નાની વયમાં વકિલાત ક્ષેત્રે નામ અને બહોળુ મિત્ર સર્કલ ધરાવનાંર મુળ કચ્‍છ વાગડનાં માખેલ ગામનાં વતની અને વાંકાનેરને કર્મભુમી બનાવી છેલ્લાં બે દાયકા પહેલાં મજુરી કરી પેટીયું રળવાં આવેલાં મઢવી મોહનભાઈ રામજીભાઈએ સંતાનોને શિક્ષણ પ્રત્‍યે જાગૃત કરી ભણાંવેલ-ગણાંવેલ અને જેના ફળ સ્‍વરૂપે કાયદાનાં નિષ્‍ણાંત, રાજુભાઈ મઢવી મળેલ છે. જેઓ ગરીબ અને અભણ લોકોને મફતમાં કાનુની સહાય પુરી પાડે છે તેમજ હિન્‍દુ-મુસ્‍લિમ એકતા કમિટીમાં રહી કોમી એકતાંનાં કાર્યો કરી ભાઈચારાનાં દર્શન કરાવી રહ્યાં છે. એમનાં જન્‍મદિવસ નિમિતે તેઓનાં  મોબાઈલ નંબર ૯૦૯૯૦  ૯૦૧૪૧ ઉપર શુભેચ્‍છાઓનો વરસાદ વરસી રહ્યો છે.

(11:18 AM IST)