તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st August 2024
ગિર સોમનાથના ડી.ડી.ઓ. સ્નેહલ ભાપકરનો જન્મદિન

રાજકોટ : સૌરાષ્ટ્રના ગિર સોમનાથના જિલ્લા વિકાસ અધિકારી ભાપકર સ્નેહલ પુરૂષોતમનાં જન્મ ૧૯૮પ ના વર્ષની ૩૧ ઓગષ્ટે થયેલ. આજે ૪૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મૂળ મહારાષ્ટ્રના વતની અને ર૦૧૮ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં ખંભાત (આણંદ) માં મદદનીશ કલેકટર, સુરતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં એમ. ડી. રાજયના આરોગ્ય વિભાગમાં નાયબ સચિવના સ્થાન પર રહી ચૂકયા છે. ફોન નં. ૦ર૮૭૬ ર૪૯રપપ, મો. ૯૯૭૮૪ ૦૬૪૯પ વેરાવળ
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
