તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st August 2024
ડીરેકટર ઓફ ફીશરીઝ નરેન્દ્રકુમાર મીનાનો જન્મદિન
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પૂર્વ કલેકટર

રાજકોટઃ ગુજરાતના મત્સ્યોદ્યોગ નિયામક શ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાનો જન્મ તા. ૩૧ ઓગષ્ટ ૧૯૮૩ના દિવસે થયેલ. આજે ૪રમાં વર્ષના દ્વારે પહોંચ્યા છે. તેઓ ભૂતકાળમાં વલસાડમાં સપ્લીમેન્ટરી મદદનિશ કલેકટર, પંચમહાલના હાલોલમાં મદદનિશ કલેકટર, રાજયમાં અધિક વિકાસ કમિશનર, વડોદરામાં ડે. મ્યુ. કમિશનર, દેવભૂમિ દ્વારકા અને અરવલ્લીમાં જિલ્લા કલેકટર ઔદ્યોગિક વિકાસ નિગમમાં જોઇન્ટ મેનેજીંગ ડીરેકટર પદે રહી ચૂકયા છે. મુળ રાજસ્થાનના અને ર૦૧૦ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. મો. ૯૯૭૮૪ ૦૦૩પર ગાંધીનગર.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
