તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st August 2024
કાલે આણંદના કલેકટર પ્રવીણ ચોૈધરીનો જન્મદિન
જુનાગઢના પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી

રાજકોટઃ આણંદના જિલ્લા કલેકટર શ્રી પ્રવિણ ચોૈધરીનો જન્મ તા. ૧૧ સપ્ટેમ્બર ૧૯૮૯ ના દિવસે થયેલ કાલે ૩૬માં વર્ષમાં પ્રવેશ કરશે તેઓ મૂળ રાજસ્થાનના વતની અને ૨૦૧૪ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. તાલીમી સમય નડીયાદમાં વિતાવ્યા બાદ છોટા ઉદેપુરમાં મદદનિશ કલેકટર,જુનાગઢમાં જિલ્લા વિકાસ અધિકારી,અમદાવાદમાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર વગેરે પદ પર ફરજ બજાવી ચૂકયા છે. ફોન.નં. ૦૨૬૨-૬૨૨૭૧ મો. ૯૯૭૮૪ ૦૬૨૦૩ આણંદ
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
