<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

નિલેશભાઇ કવાનો કાલે જન્‍મ દિવસ

રાજકોટ તા. ૩૧: પત્રકાર અને અનેક સામાજિક સંસ્‍થા સાથે જોડાયેલા તેમજ બડા બજરંગ ગ્રુપના સભ્‍ય અને વિશાળ મિત્ર મંડળ ધરાવતા વિશાલભાઇ કવાનો કાલે તા. ૧ના જન્‍મ દિવસ છે.

(4:05 PM IST)