<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

અમદાવાદના ઉદ્યોગપતિ રાજેશભાઈ મહેતાનો જન્મદિવસ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા.૧

અમદાવાદના ઉદ્યોગપતિ રાજેશભાઈ ભાણજીભાઈ મહેતાનો આજે જન્મદિવસ છે.

  સમાજસેવામાં હંમેશા તત્પર રહેતા એવા ધનવીર દાતાશ્રી રાજેશભાઈ ને જન્મદિન નિમિત્તે મો. નં. ૭૬૦૦૪ ૨૦૪૦૫ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(11:32 AM IST)