<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

જુનાગઢના પુવૅ ધારાસભ્ય ભીખાભાઈ જોષી નો જન્મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા૧

જુનાગઢ ના પુવૅ ધારાસભ્ય ભીખાભાઈ ગલાભાઈ જોષી નો આજે ૭૯ મો જન્મદિવસ છે 

  ત્રણ ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલ અને અત્યંત સાદગી પૂર્ણ જીવન તેમજ સરળતા ધરાવતા ભીખાભાઈ ને જન્મદિવસ નિમિત્તે મો નં-૯૮૨૫૩૮૯૪૨૮ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે

(11:37 AM IST)