News of Tuesday, 3rd September 2024
ક્રિષ્ના ફાઉન્ડેશન રાજકોટના ટ્રસ્ટી નિકુલભાઇ આહીરનો કાલે જન્મદિન

રાજકોટ તા. ૩ : આહીર સમાજના દીકરા દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમ આપતા ક્રિષ્ના ફાઉન્ડેશન રાજકોટના યુવા ટ્રસ્ટી તથા શ્રમ અને રોજગાર વિભાગમાં નિષ્ઠા પૂર્વક ફરજ બજાવતા નિકુલભાઇ આહીરનો કાલે તા. ૪ ના બુધવારે જન્મ દિવસ છે. તેમના મો.૯૭૨૭૫ ૫૨૧૨૧ છે.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
