<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

જુનાગઢના સેવાભાવી ભાવેશ બોરીસાગરનો જન્‍મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ૪: જુનાગઢના સેવાભાવી યુવાન ભાવેશ બોરીસાગરનો આજે જન્‍મદિવસ છે.

રાજગોર બ્રાહ્મણ યુવક મંડળના ટ્રસ્‍ટી અને ૧૦૮ જેવી સેવા આપતા તેમજ બ્રહ્મસમાજ સહીત અનેકવિધ સેવાભાવી સંસ્‍થા સાથે જોડાયેલ ભાવેશભાઇને જન્‍મદિન  નિમિતે મો.નં.૯૭ર૭૩ ૯૮ર૮૬ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(12:10 PM IST)