તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 4th September 2024
કાન્હા લેન્ડ ડેવલોપર્સ વાળા અશ્વિન બકુત્રાનો જન્મદિવસ

રાજકોટ, તા. ૪: આહીર સમાજ અગ્રણી અને કાન્હા લેન્ડ ડેવલોપર્સ વાળા અશ્વિન બકુત્રાનો આજે જન્મદિવસ છે. વફાદાર કોંગ્રેસી નેતા છે. યુવાન બિલ્ડર તરીકે મવડી વિસ્તારમાં કાન્હાબિલ્ડર્સ તરીકે ઘણા પ્રોજેકટ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે. આહીર સેના રાજકોટ જિલ્લા મંત્રી છે. અનેક સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. આજે જન્મદિવસ નિમિત્તે તેઓ મો. ૮૦૦૦૦ ૦૦૪૩ર ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
