<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

રાજકોટના રાજગોર બ્રાહ્મણ સમાજના અગ્રણી ધીરૂભાઇ મહેતાનો જન્‍મદિન

રાજેશ્વર ચેરીટેબલ ટ્રસ્‍ટ રાજકોટના મહામંત્રી તથા બ્રમસંગમ ચેરીટેબલ ટ્રસ્‍ટ રાજકોટના ટ્રસ્‍ટી તેમજ સમસ્‍ત બ્રહ્મ  સમાજ રાજકોટના ઉપ ᅠપ્રમુખ તરીકે સેવા આપનાર રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા આપનાર ધીરૂભાઇ મહેતાનો આજે જન્‍મદિન છે. સંઘમાં પ્રમુખ ભીખુભાઈ જોશી (બીલખા)તથા ઈન્‍દ્રનીલભાઈ રાજયગુરુ રાજકોટના કાર્યકાળમાં જેમણે કુલ ૧૭ વષૅ સુધી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના મહામંત્રી તરીકે સેવા આપી તેમજ અગાઉ પૂ. મણીમા કન્‍યા સંસ્‍કાર રાજકોટ બાંધકામની કામગીરીમાં સેવા આપી જ્ઞાતિમાં સમૂહલગ્નોત્‍સવ શરૂઆત જુનાગઢ જિલ્લામાં કરી તથા રાજકોટ યુવા સોશ્‍યલ ગળપના સ્‍થાપક ટ્રસ્‍ટી તથા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિને ઓ. બી. સી. માં સમાવેશ કરવા માટેની મહત્ત્વની કામગીરી કરી અને હાલ પણ અનેકવિધ સેવાકીય પ્રવળત્તિઓ  સાથે સંકળાયેલા જેમાં રા. બ્રા. જ્ઞાતિ યુવક યુવતી માટે જીવન સાથી પસંદગી સંમેલન તથા પરિચય પુસ્‍તિકા તૈયાર કરવી, નવરાત્રિ મહોત્‍સવ,રા. બ્રા. જ્ઞાતિના વિધાર્થી માટે સન્‍માન કાર્યક્રમ, વિવિધ ક્ષેત્રમાં સેવાકીય પ્રવળત્તિઓ કરનારા નારી રત્‍ન સન્‍માન કાર્યક્રમ તથા અનેકવિધ સેવાકીય પ્રવળત્તિઓ સાથે સંકળાયેલા ધીરૂભાઈ વી. મહેતાને મો.૯૮૨૫૨૧૬૩૫૪ ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(12:18 PM IST)