હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 6th September 2024
જામનગરના પત્રકાર અને નગર ચર્ચા સાપ્તાહિકના તંત્રી પરેશ કનખરાનો જન્મદિન

જામનગર : છેલ્લા ૩૧ વર્ષથી પત્રકારિત્વ ક્ષેત્રે કાર્યરત સૌરાષ્ટ્ર તંત્રી સંઘના કારોબારી કાર્યવાહક ઉપપ્રમુખ, આઝાદ સંદેશ દૈનિકના જામનગરના બ્યુરો ચિફ નગર ચર્ચા સાપ્તાહિકના તંત્રી પરેશ રમેશભાઇ કનખરાનો આજે જન્મદિન છે. પરેશભાઇ આજે ૪૯ વર્ષ પૂર્ણ કરીને પ૦ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. વિશાળ મિત્ર વર્તુળ તરફથી તેમને સુખમય સ્વચ્છ જીંદગી માટે શુભેચ્છાઓ વરસી રહી છે. (મો. ૯૮ર૪પ ૭૯૩૯ર)
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
