હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 6th September 2024
બિલ્ડર પ્રિતેશ પીપળીયાનો જન્મદિન

રાજકોટ : અગ્રણી બિલ્ડર, સમાજ સેવક પ્રિતેશભાઇ પીપળીયાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનનના ૩૮માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. શહેરના ૧પ૦ ફૂટ રીંગ રોડની શાન ‘ધ વન વર્લ્ડ' રેસિડેન્સીયલ તથા કોમર્શિયલ પ્રોજેકટના સ્વપ્તદ્રષ્ટા પણ છે. પીપળીયા એમ્પાયર, ધ આકોનીક વર્લ્ડ, કોર્પોરેટર વર્લ્ડ, મંગલમ-કોમર્શીયલ સ્પેસ, મધુવન વિલા, વિટાલીટી પ્લસ- કોમર્શીયલ સ્પેસ, ક્રિષ્ના બંગ્લોઝ, રામવિલા બંગ્લોઝ અને બીજા અનેક પ્રોજકટસમાં સંકળાયેલા છે. તેઓ કે.ડી. પારેવાડીયા હોસ્પિટલ, ગુનિટી ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે. મો. ૭૮૭૮૭ ૮૪૦૭૮ છે.
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
