<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

સામાજિક ન્‍યાય વિભાગના નાયબ સચિવ જીગર પટેલનો જન્‍મદિન

રાજકોટ : ગુજરાતના સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગમાં નાયબ સચિવ તરીકે કાર્યરત શ્રી જીગર જી. પટેલનો જન્‍મ તા. ૭ ઓકટોબર ૧૯૮૪ ના દિવસે થયેલ. આજે ૪૧ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બી. ઇ. (ઇ.સી.) ની પદવી ધરાવે છે. વિભાગમાં અનૂસૂચિત જાતિ કલ્‍યાણને લગતી કામગીરી સંભાળી રહ્યા છે.

ફોન નં. ૦૭૯-ર૩રપ૮૮૦૭

મો. ૯૮૭૯૩ ૯૯૯૯૯ ગાંધીનગર

(12:33 PM IST)