<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

આરોગ્‍ય મંત્રીના અધિક અંગત સચિવ કૌશિક ત્રિવેદીનો જન્‍મદિન

રાજકોટ : રાજયના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ, શિક્ષણ કાયદો અને ન્‍યાયતંત્ર વગેરે વિભાગોના મંત્રીશ્રી ઋષિકેશ પટેલના અધિક અંગત સચિવ તરીકે ફરજ બજાવતા ડો. કૌશિક એન. ત્રિવેદી (પી. એચ. ડી.)નો જન્‍મ તા. ૭ સપ્‍ટેમ્‍બર ૧૯૭૭ ના દિવસે થયેલ. આજે ૪૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ સચિવાલય કેડરના નાયબ સચિવ કક્ષાના અધિકારી છે. (પ-૧૮)

ફોન નં. ૦૭૯ ર૩રપ૦૧૦૮

મો. ૯૮રપ૮ ર૭૪૧પ ગાંધીનગર

(4:52 PM IST)